Mane yaad aavshe taro sathvaro gujarati lyrics.

Mane yaad aavshe taro sathvaro gujarati lyrics.

તારો ને મારો, સંબંધ ન્યારો,

મને યાદ આવશે, તારો સથવારો

તારો ને મારો, સંબંધ ન્યારો,

મને યાદ આવશે, તારો સથવારો

તારા રૂપ ઉપર હુ, ઓ વારી જાઊ,

તારા ગુણો થી, અંજાઇ જાઉ,

બસ ટગર મગર થઈ, હુ જોવુ તુજને,

જડ આખી દુનિયા,

મળી ગઈ મુજને ડુબતો હતો ને,મળ્યો કિનારો

મને યાદ આવશે, તારો સથવારો

મને યાદ આવશે, તારો સથવારો

તારા મિલનની, જે ક્ષણો હતી આ,

મુઝ જન્મારા ની, શુભ પળો હતી આ,

એ ક્ષણો હદય મા, કંડારી લિ મેં,

આતમની શેરી, શણગારી લિ મેં,

વસમો ધણો છે, આ વિયોગ તારો

મને યાદ આવશે, તારો સથવારો

મને યાદ આવશે, તારો સથવારો

Related Articles