Me Aaj darishan Paya re stavan gujarati lyrics

Me Aaj darishan Paya re stavan gujarati lyrics

મૈં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા,

પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા;

કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા,

જિણે તોડી જગત કી માયા રે.||૧||

 

રૈવતગિરિ મંડન રાયા, કલ્યાણક તીન સોહાયા;

કેવલ શિવ રાયા, જગતારક બિરુદ ધરાયા;

તુમ બેઠે ધ્યાન લગાયા રે.मैं०॥२॥

 

અબ સુણો ત્રિભુવન રાયા, મેં કર્મો કે વશ આયા;

હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા;

તે ગિનતી નાહી ગિનાયા રે.||૩||

 

મૈં ગર્ભાવાસ મેં આયા, ઊંધે મસ્તક લટકાયા;

આહાર વિરસ ભુક્તાયા,

એમ અશુભ કરમ ફલ પાયા;

ઈણ દુઃખ સે નાહીં મુકાયા રે. मैं० ॥૪॥

 

 નરભવ ચિંતામણિ પાયા, તબ ચાર ચોર મિલ આયા;

મુજે ચૌટે મેં લૂંટ ખાયા, અબ સાર કરો જિનરાયા;

કિસ કારણ દેર લગાયા રે. मैं० ॥५॥

 

જિણે અંતરગત મેં લાયા, પ્રભુ નેમિ નિરંજન ધ્યાયા;

દુઃખ સંકટ વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા;

ફિર સંસારે નહીં આયા રે. मैं०॥६॥

 

 મૈં દૂર દેશ સે આયા, પ્રભુ ચરણે શીશ નમાયા;

મેં અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા;

એમ ‘વીરવિજય” ગુણ ગાયા રે.||૭||

Related Articles