Meri man kitahi na lage stavan gujarati lyrics

Meri man kitahi na lage stavan gujarati lyrics

મેરો મન! કિતહી ન લાગે… શ્રેયાંસ જિણંદા!

સુખકર શ્રી શ્રેયાંસ જિણંદ સો,

પ્રેમ વધ્યો ગુણરાગે. સમતાભરી તુજ સૂરત નીકી,

દેખત હી હિત જાગે.

લગન લગી અટક્યો રહે અહનિશિ, અલિ જ્યું કમલ પરાગે.

એતી નિવાજસ કરન મેં રાજી, તુમ ગુણ એક વિભાગે

 કહે “અમૃત” ઈતનો હી દીજે, કછુઅન ચાહું આગે.

Related Articles

× CLICK HERE TO REGISTER