Muj ghat aavjo re nath stavan gujarati lyrics

Muj ghat aavjo re nath stavan gujarati lyrics

મુજ ઘટ આવજો રે નાથ, કરુણા કટાક્ષે જોઈને,

દાસને કરજે સનાથ. ચંદ્રપ્રભ જિન રાજિયા,

તુજ વાસ વિષમો દૂર; મળવા મન અળજો ઘણો,

કિમ આવીએ હજૂર. વિરહ વેદના આકરી,

લખી પાઠવું કુણ સાથ; પંથી તો આવે નહિ,

તે મારગે જગનાથ. તું તો નિરાગી છે પ્રભુ!,

પણ વાલહો મુજ જોર; એક પખી એ પ્રીતડી,

જિમ ચંદ્રમા ને ચકોર. પણ તેહના આદર થકી,

તસ ફળ તણો નહિ પાર. અમે ભક્તિયોગે આણશું,

મનમંદિરે તુમ આજ; વિમલના ‘રામ’શું, ઘણું રીઝશો મહારાજ.

તુજ સાથે જે પ્રીતડી રે, અતિવિષમ ખાંડાધાર;

Related Articles

× CLICK HERE TO REGISTER