Muj man bhamro stavan gujarati lyrics

Muj man bhamro stavan gujarati lyrics

મુજ મન ભમરો પ્રભુ ગુણ ફૂલડે, રમણ કરે દિનરાત;

સુણજો સ્વામી સુપાર્શ્વ સોહામણા રે, કરજોડી કહું વાત. મુજ૦।।૧ ।।

મનડું ચાહે છે પ્રભુ મળવા ભણી રે, પણ દીસે છે અંતરાય;

જીવ પ્રમાદી કર્મ તણે વશ રે, તો કિમ મળવું થાય. भु४०॥२॥

લાખ ચોરાશી જીવયોનિમાં રે, ભવ અટવી ગતિ ચાર;

કાળ અનાદિ અનંત ભમતાં થકારે, કિમહી ન આવે પાર. મુજ૦।।૩॥

માર્ગ બતાવો સાહેબ માહરા રે, જિમ આવું તુમ પાસ;

લાજ વધારો સેવક તણી રે, ઘો દરિસણ મહારાજ.

મૂરતિ તાહરી રૂપે રુડી રે, અનુભવ પદ દાતાર;

भु४०॥४॥

નિત્ય લાભ પ્રભુશું રે, તુમથી બહુ મુજ૦॥૫॥

Related Articles

× CLICK HERE TO REGISTER