Muj man pankaj bhamarlo stavan gujarati lyrics

Muj man pankaj bhamarlo stavan gujarati lyrics

મુજ મન પંકજ ભમરલો, શ્રી નમિજિન જગદીશો રે;

ધ્યાન ધરું નિત્ય તુમ તણું, નામ જપું નિશદિશો રે.

ચિત્ત થકી કદીયે ન વીસરે, દેખિયે આગળ ધ્યાને રે;

અંતર તાપથી જાણીએ, દૂર રહ્યા અનુમાને રે.

તું ગતિ તું મતિ આશરો, તુંહિ જ બાંધવ મોટો રે;

વાચક ‘જસ” કહે તુજ વિના, અવર પ્રપંચ તે ખોટો રે. ॥२॥

॥३॥

Related Articles

× CLICK HERE TO REGISTER