Munisurat Jin vandata stavan gujarati lyrics

Munisurat Jin vandata stavan gujarati lyrics

મુનિસુવ્રત ાજન વદતા, આત ઉલ્લાસત તેને મન થાય છે;

વદન અનુપમ નીરખતાં, મારા ભવભવનાં દુઃખ જાય રે;

જગતગુરુ! જાગતો સુખકંદ રે..

॥१॥

સુખકંદ અમંદ આનંદ, પરમગુરુ! દીપતો સુખકંદ રે.

નિશદિન સૂતા જાગતા, હિયડાથી ન રહે દૂર રે;

જબ ઉપકાર સંભારીએ, તબ ઊપજે આનંદ પૂર રે.

પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે;

ગુણ ગણ અનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે.

અક્ષય પદ દિયે પ્રેમથી જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે;

અક્ષર સ્વર ગોચર નહિ, એ તો અકલ અમાપ અરુપ રે.

અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લખાય રે;.

“વાચકજશ’ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.

Related Articles

× CLICK HERE TO REGISTER