Munisurat jinray stavan gujarati lyrics

Munisurat jinray stavan gujarati lyrics

મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનંતી નિસુણો; આતમતત્ત્વ ક્યું જાણું જગતગુરુ,

એહ વિચાર મુજ કહિયો; આતમતત્ત્વ જાણ્યા વિણ નિરમલ, ચિત્તસમાધિ નવિ લહિયો. ।।૧ ।। કેઈ અબંધ આતમતત્ત્વ માને,

કિરિયા કરતો દિસે; ક્રિયાતણું ફળ કહો કુણ ભોગવે? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુ૦।।

૨ ।। જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો;

સૌગત મતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો;

બંધ મોક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણો. મુ૦।।૫।।

ભૂત ચતુષ્કવર્જિત આતમતત્ત્વ, સત્તા અળગી ન ઘટે;

અંધ શકટ જો નજરે ન દેખે, તો શ્યું કીજે શકટે.

સુખ દુઃખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો. મુ૦||૩|

એક કહે નિત્ય જ આતમતત્ત્વ, આતમ દરિસણ લીણો;

કૃત વિનાશ અકૃતાગમ નવિ દેખે મતિ હીણો. મુ૦।।૪ ।।

ઈમ અનેક વાદી મતિ વિભ્રમ, સંકટ પડિયો ન લહે;

ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત્વ કોઈ ન કહે.

વલતું જગગુરુ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ છંડી;

રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમશું રઢ મંડી.

આતમ ધ્યાન કરે જ કોઉ, સો ફિર ઈણ મેં નાવે;

બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે.

જિણે વિવેક ધરી એ પખ ગ્રહિયો, તે તત્ત્વજ્ઞાની કહીએ;

શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, “આનંદઘન’ પદ લહીએ. મુ૦।।૧૦।।

Related Articles

× CLICK HERE TO REGISTER