ઓલગડી (૨) તો કીજે શ્રીમુનિસુવ્રતસ્વામીની રે,
જેહથી નિજપદ સિદ્ધ;
કેવલજ્ઞાનાદિક ગુણ ઉસે રે, લહીયે સહજ સમૃદ્ધિ. ॥੧॥
ઉપાદાન (૨) નિજ પરિણતિ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન;
પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિશ્યો રે, ગ્રાહક વિધિ આધીન.||૨||
સાધ્ય સાધ્ય ધર્મ જે માંહે હુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ;
પુષ્પમાંહિ તિલ વાસક વાસના રે, તે નહિ પ્રધ્વંસક દુષ્ટ. ॥३||
(૨) નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહિ;
સાધક સાધક પ્રધ્વંસકતા અછે રે, તિણે નહિ નિયત પ્રવાહ. ।।૪।।
ષટ્કારક ષટ્કારક તે કારણ કાર્યનો રે, જે કારણ સ્વાધીન;
તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે, કર્મ તે કારણ પીન.||૫||
કાર્ય કાર્ય સંકલ્પે કારણદશા રે, છતી સત્તા સદ્ધાવ;
અથવા તુલ્ય ધર્મને જોઈયે રે, સાધ્યારોપણ દાવ. ॥६॥
અતિશય અતિશય કારણ કારક કરણતે રે, નિમિત્ત અને ઉપાદાન;
સંપ્રદાન (૨) કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન. ॥૭॥
ભવન (૨) વ્યય વિણ કારજ નવિ હુવે રે, જિમ દૃષદે ન ઘટત્વ;
શુદ્ધાધાર (૨) સ્વગુણનો દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્વ.||૮||
આતમ (૨) કર્તા કાર્ય સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ;
પ્રભુ દીઠે (૨) કારજ રુચિ ઉપજે રે, પ્રગટે આત્મ સમાજ.||૯||