Padmaprabh Jin gunidhi stavan gujarati lyrics

Padmaprabh Jin gunidhi stavan gujarati lyrics

પદ્મપ્રભ જિન ગુણનિધિ રે લાલ, જગતારક જગદીશ રે; વાલેસર

જિન ઉપગાર થકી લહે રે લાલ,

ભવિ જન સિદ્ધિ જગીશ રે. વા૦ ।। ૧ ।।

તુજ દરિસણ મુજ વાલહો રે લાલ, દરિસણ શુદ્ધ પવિત્ત રે; વા૦

 દરિસણ શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે. वा०॥२॥

 

બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પ્રસરે ભૂજલ યોગ રે;વા૦

તિમ મુજ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંયોગ રે..વા૦।।૩।।

 

જગત જંતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે; વા૦

ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે..वा०।।४।।

 

લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઉપજે સાધક સંગ રે; વા૦

 સહજ અધ્યાતમ તત્ત્વતા રે લાલ, પ્રગટે તત્ત્વી રંગ રે. વા૦ ।।૫ ||

 

લોહ ધાતુ કંચન હુવે રે લાલ, પારસ ફરસન પામી રે; વા૦

પ્રગટે અધ્યાતમ દશા રે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે.||૬||

આત્મસિદ્ધિ કારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે; વા૦

 નામાદિક જિનરાજના રે લાલ, ભવસાગર મહા સેતુ રે.||૭||

રક્ત વર્ણ ગુણ રાય રે; “દેવચંદ્ર’ વૃંદે સ્તવ્યો રે લાલ, વા૦

દેવચંદ વૃંદે સ્તત્વ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે.વા૦ ।।૮।।

Related Articles