Padmaprabh Jin gunidhi stavan gujarati lyrics

Padmaprabh Jin gunidhi stavan gujarati lyrics

પદ્મપ્રભ જિન ગુણનિધિ રે લાલ, જગતારક જગદીશ રે; વાલેસર

જિન ઉપગાર થકી લહે રે લાલ, ભવિ જન સિદ્ધિ જગીશ રે.

વા૦ ।। ૧ ।। તુજ દરિસણ મુજ વાલહો રે લાલ,

દરિસણ શુદ્ધ પવિત્ત રે;

વા૦ દરિસણ શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે.

वा०॥२॥

બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પ્રસરે ભૂજલ યોગ રે;

તિમ મુજ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંયોગ રે.

વા૦।।૩।।

જગત જંતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે;

ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે.

वा०।।४।।

લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઉપજે સાધક સંગ રે;

વા૦ સહજ અધ્યાતમ તત્ત્વતા રે લાલ,

પ્રગટે તત્ત્વી રંગ રે. વા૦ ।।૫ ॥

લોહ ધાતુ કંચન હુવે રે લાલ, પારસ ફરસન પામી રે;

વા૦ પ્રગટે અધ્યાતમ દશા રે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે.

વા૦।।૬।। આત્મસિદ્ધિ કારજ ભણી રે લાલ,

સહજ નિયામક હેતુ રે; વા૦ નામાદિક જિનરાજના રે લાલ,

ભવસાગર મહા સેતુ રે. ઇન્દ્રિય યોગનો રે લાલ.

રક્ત વર્ણ ગુણ રાય રે; “દેવચંદ્ર’ વૃંદે સ્તવ્યો રે લાલ,

આપ અવર્ણ અકાય રે. વા૦ ।।૭।। વા૦ વા૦ ।।૮।।

Related Articles

× CLICK HERE TO REGISTER