Padmaprabh Jin jai alga rahya stavan gujarati lyrics

Padmaprabh Jin jai alga rahya stavan gujarati lyrics

પદ્મપ્રભ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી;

કાગળને મસી તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી,

સુગુણ સનેહા રે કદીય ન વિસરે.

તિહાં જઈ કોઈ આવે નહિ, જેહ કહે સંદેશોજી;

॥੧॥

જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજી.

વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી;

॥२॥

ઘોડો દોડેરે સાહિબ વાજમાં, મન નાણે અસવારોજી.

સાચી રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી;

॥३॥

હોડાહોડેરે બીહું રસરીઝથી, મનના મનોરથ સીઝેજી.

પણ ગુણવંતા રે ગોઠે ગાજીએ, મોટા તે વિશ્રામજી;

‘વાચક જશ’ કહે એહ આશરે, સુખ લહું ઠામોઠામજી.

॥५॥

Related Articles

× CLICK HERE TO REGISTER