પદ્મપ્રભુ શું મન લય લીને, પદ્મ સમી જસ કાયજી,
પદ્મ લંછન પદ્માસન પુરે, બેઠા શ્રી જિનરાયજી पद्मप्रलु… (१)
ચંચલ મન છે તો પણ દર્શન, દીઠે થાયે કરારજી;
મહેર નજરથી નિરખો સાહિબ,
તો બિ પખિથી નિરધારજી પદ્મપ્રભુ… (૨)
મીઠી મૂરતિ સુરતિ તાહરી, પૂરિત અમૃત ધારજી;
અવર નજરમાં નાવે એવી, જો રૂપ હોવો पद्मप्रलु… (3)
આદર કરીને આશ ધરીજે, સમરથની સુવારજી;
ફલે આ વખતે સારું, એહ ખરારજી पद्मप्रलु… (४)
રાંક તણી રંગ એહજ પૂરણ, તુંહી શ્રી જિનરાજજી;
*વંછિત દાન દયાકર વિમલ, પદ આતમનું