Pancham surlokna vaasi re stavan gujarati lyrics

Pancham surlokna vaasi re stavan gujarati lyrics

પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે;

કરે વિનંતી ગુણની રાશિ.

મલ્લિજિન! નાથજી વ્રત લીજે રે, ભવિજીવને શિવસુખ દીજે. ।।૧ ।। તુમે કરુણારસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે;

મલ્લિજિન. ગાર ।।

સેવકનો કરો રે ઉદ્ધાર. પ્રભુ દાન સંવત્સરી આપે રે,

જગનાં દારિદ્ર દુઃખ કાપે રે; ભવ્યત્વપણે તસ થાપે.

મલ્લિજિન૦॥૩॥

સુપતિ સઘળા મળી આવે રે, મણિ રયણ સોવન વરસાવે રે; પ્રભુ ચરણે શીશ નમાવે.

મલ્લિજિન. ।।

તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે; સુરપતિ ભક્તે નવરા

વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલ માલા હૃદય પર ધારે રે; દુઃખડાં ઉવારે.

મલ્લિજિન૦।।૬।।

મળ્યા સુર નર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે;

કરે ભક્તિ યુક્તિ મદમોડી.

મલ્લજિન૦ ।।૭।।

મૃગશિર સુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે;

વર્યા સંયમ વધુ લટકાલી.

લ્લિજિન૦ ।।૮।।

દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેહ રે;

લહે “રૂપવિજય” જશ નેહ.

Related Articles

× CLICK HERE TO REGISTER