Panthado nihadu re stavan gujarati lyrics

Panthado nihadu re stavan gujarati lyrics

પંથડો નિહાળું રે બીજા જિન તણો રે,

અજિત અજિત ગુણધામ; જેણે તેં

 જીત્યા રે તેણે હું જીતીયો રે, પુરુષ મુજ નામ. ।।૧।।

ચરમ નયને કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર;

જેણે નયને કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.

॥२॥

પુરુષ પરંપર અનુભવ જોવતાં રે, અંધોઅંધ પુલાય;

॥३॥

વસ્તુ વિચારે રે આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠાય.

તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય;

અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. ॥४॥

વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર;

તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.

કાળ લધ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ;

એ જન જીવે રે જિનજી જાણજોરે, “આનંદઘન’ મત અંબ. ।।૬।

Related Articles

× CLICK HERE TO REGISTER