Parasnath aadhare stavan gujarati lyrics

Parasnath aadhare stavan gujarati lyrics

પારસનાથ આધાર, મેરો પ્રભુ,

પારસનાથ આધાર… મેરો૦।।૧।।

 

ઈહભવ પરભવ વાંછિત પૂરણ,

શિવપદ કો દાતાર… મેરો૦ ||૨ ।।

 

વામાજી કો નંદન નિરખ્યો,

તે પામ્યો ભવ પાર… મેરો૦॥૩॥

 

‘શામળ’ દેવ આશા પૂરો મન કી,

સેવક કી કરો સહાય… મેરો૦॥૪॥

Related Articles