Categories : Parmeshwar parmatma stavan gujarati lyrics પરમેશ્વર પરમાતમા, પાવન પરમિટ્ટુ; જય જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દિટ્ટુ.||૧|| અચલ અકલ અવિકાર સાર, કરુણારસ સિંધુ; જગતિ જન આધાર એક, નિષ્કારણ બંધુ.||૨|| ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહિ કહ્યાં ન જાય; “રામ” પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય.||૩|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)