Categories : Payoji mene tero darshan stavan gujarati lyrics પાયોજી! મૈંને તેરો દરિશન પાયો… પાયોજી! મેંને… ॥१॥ દરિશન કરકે દિલડું હરખ્યું, સુખ સાગર ઉલસાયો. ॥२॥ ભાગ ઉદય હુઓ આજ સે મેરો, રત્નચિંતામણિ પાયો.॥३॥ હાથ જોડી કરું સાહિબ મેરો, લાખ ચોરાસી મિટાયો. ॥४॥ આપ તરે ઓરન કો તારો, ‘આનંદઘન’ પદ પાયો. ||૫|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)