પ્રભુ મેરે ઐસી આય બની;
મનકી વ્યથા કુનપે કહિયે, જાનો આપ ધણી. પ્રભુ0।। ૧ ।।
જનમ મરણ જરા જીઉ ગઈ લહઈ,વિલગી વિપત્તિ ઘણી;
તન મન નયન લહે દુઃખ દેખત, સુખ નવિ એક કણ. પ્રભુ0|| 2।।
ચિત્ત દુભઈ દુરજનકે બકના, જૈસે અરિ અગની;
સજ્જન હૈ કોઈ નહિ જાકે આગે, બાત કહું અપની. પ્રભુ0||3||
ચઉ ગઈ ગમન ભ્રમણ દુઃખ વારો, બિનતી યેહી સુણી;
અવિચલ સંપદ ‘જસકું’ દીજે, અપનો દાસ ભણી. પ્રભુ૦િ।।૪ ।।