પ્રભુ પાર્શ્વ જિણંદ સદા નમીએ (૨),
પ્રભુકે ચરણ કમલ રસ લીને, મધુકર જ્યું હુઈકે રમીએ. ॥१॥
નિરખી વદન શશી જિનવર કો,
નિશી વાસર સુખ મેં ગમીએ. ॥૨॥
ઉજ્જવળ ગુણસ્મરણ ચિત્ત લહીએ,
કબહું ન ભવસાગર ભમીએ. ।|૩।|
સમતા રસ મેં ઝીલીજે,
રાગ દ્વેષ કો ઉપશમીએ. ॥४॥