Categories : Prabhu parshwa jinand sada namiye stavan gujarati lyrics પ્રભુ પાર્શ્વ જિણંદ સદા નમીએ (૨), પ્રભુકે ચરણ કમલ રસ લીને, મધુકર જ્યું હુઈકે રમીએ. ॥१॥ નિરખી વદન શશી જિનવર કો, નિશી વાસર સુખ મેં ગમીએ. ॥૨॥ ઉજ્જવળ ગુણસ્મરણ ચિત્ત લહીએ, કબહું ન ભવસાગર ભમીએ. ।|૩।| સમતા રસ મેં ઝીલીજે, રાગ દ્વેષ કો ઉપશમીએ. ॥४॥ કહે જિનહર્ષ મુગતિ સુખ લહીએ, કઠીન કરમ નિજ અપક્રમીએ. ॥૫॥ Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)