Prabhu tame arihant cho gujarati lyrics

Prabhu tame arihant cho gujarati lyrics

પ્રભુ તમે અરિહંત છો, મારે અર છે હજાર,

પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે કર્મે હાર… (२)

આતમ ના કલ્યાણ ને કાજે, તમે દિધુ બધુ त्यागी,

મારે લોભનો થોભ મલે ના, હુ તો છું હજુ रागी… (२)

પ્રભુ તમે અણગાર થયા ને, મારે મોટા સંસાર

પ્રભુ તમે તો જીતી ગયા ને,

મારે કર્મે હાર પ્રભુ તમે અરિહંત છો…

સંકટ ને ઉપસર્ગો ને તમે, સહેતા હસતા- હસતા,

દુઃખ પડે તો કાયર થઇને, બેઠું રડતા- २ऽता… (२)

પ્રભુ તમે પેલી-પાર ગયા ને, હુ તો ડુબી

પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે કર્મે હાર પ્રભુ તમે અરિહંત છો…

સિદ્ધિનું પદ પામવા તમે, સાચી સાધના કીધી,

દુનિયા ની ઋદ્ધિ મેળવવા, મેં-તો વિરાધના डीधी… (२)

ગોથા ખાઈ રહી છું હું તો,

ઉતારજો ભવ પાર પ્રભુ તમે તો જીતી ગયા ને

, મારે કર્મે હાર પ્રભુ તમે અરિહંત છો…

હો મારે કમૈં હાર… હો મારે કર્મે હાર…

Related Articles

Jeetbuzz

Jeetwin