Prabhuji muj avgun mat dekho stavan gujarati lyrics

Prabhuji muj avgun mat dekho stavan gujarati lyrics

પ્રભુજી! મુજ અવગુણ મત દેખો… રાગ દશાથી તું રહે ન્યારો,

હું મન રાગે વાળું; દ્વેષરહિત તું સમતા ભીનો, દ્વેષ મારગ હું ચાલું.

મોહ લેશ ફરસ્યો નહીં તુજને, મોહ લગ્ન મુજ પ્યારી;

॥१॥

તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી.

તું હી નિરાશી ભાવપદ સાધે, હું આશા સંગ વિલુદ્ધો;

॥२॥

તું નિશ્ચલ હું તું સુદ્ધો, હું આચરણે ઊંધો.

॥३॥

તુજ સ્વભાવથી અવળાં માહરાં, ચરિત્ર સકળ જગે જાણ્યા;

।। ૪ ।।

એહવા અવગુણ મુજ અતિભારી, ન ઘટે તુજ મુખ આણ્યાં.

પ્રેમ નવલ જો હોયે સવાઈ, વિમલનાથ મુખ આગે;

‘કાંતિ’ ભવરાન ઊતરતાં, તો વેળા નવિ લાગે.

Related Articles

× CLICK HERE TO REGISTER