પ્રભુજી! તુમ દીઠે સબ દીઠો… પ્રભુજી! તુમ દીઠે. ॥੧॥
ઓર કોઈ ભાવે નહિ જગ મેં, તુંહી સબ સે મીઠો. ॥२॥
સકલ પદારથ સાર હૈ તુંહી, તુંહી અગમ અદીઠો ॥3॥
દરિશન દીઠો અમૃત વૂઠો, નીઠો સકલ અનીઠો. ॥४॥
સબ દેવન કો દેવ હૈ તુંહી, તુંહી જગ મેં જેઠ. ॥५॥
‘વાચક જશ’ કહે સાહિબ મેર, હસી હસી હિયડે પેઠો.॥6॥