Pritaldi bandhani re stavan gujarati lyrics

Pritaldi bandhani re stavan gujarati lyrics

પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું,

પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;

ધ્યાનની તારી રે લાગી નેહ શું,

જલદ ઘટા જિમ શિવ સુત વાહન દાય જો.

નહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે,

પ્રીત૦ ।।૧ ।।

તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જો;

માહરે તો આધાર રે સાહિબ રાવળો,

અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો.

प्रीत०॥२॥

સાહેબ તે સાચોરે જગમાં જાણીએ,

સેવકના જે સહેજે સુધારે કાજ જો;

એહવે રે આચરણે કેમ કરી રહું,

બિરુદ તમારું તારણ તરણ જહાજ જો.

તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી,

તે ભણી હું આવ્યો છું દીનદયાળ જ;

તુજ કરુણાની લહેરે મુજ કારજ સરે,

શું ઘણું કહીએ આગળ કૃપાળ જો.

કરુણાદ્રષ્ટિ કીધી રે સેવક ઉપરે,

ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જે;

મનવાંછિત ફળિયા રે તુજ આલંબને,

કરજોડીને “મોહન” કહે મનરંગ જો.

Related Articles

× CLICK HERE TO REGISTER