લાગી રે લાગી રે લાગી રે, મોહે તુમસે લગન લાગી… હો…
ૠષભ જિણંદ દયાલ રે, મોહે લાગી લગનવા…
લાગી લગનવા છોડી ન છૂટે, જબ લગ ઘટ મેં હો પ્રાણ રે.||૧||
વિમલાચલ મંડણ દુઃખખંડણ,
મંડણ ધર્મ વિશાલ રે.॥२॥
વિષધર મોર ચોર કામીજન,
દર્શન કર નિહાલ રે.॥3॥
હું અનાથ તું ત્રિભુવન નાથ,
કર મોરી સંભાલ રે.॥४॥