Sambhav Jin jab stavan gujarati lyrics

Sambhav Jin jab stavan gujarati lyrics

સંભવ જિન જબ નયન મિલ્યો હો,

સંભવ જિન જબ નયન મિલ્યો હો,

પ્રગટે પૂરવ પુણ્ય કે અંકુર, તબ થેં દિન મોહી સફલ વળ્યો હો;

અબ થેં વિષય પંક કલન મેં, બેહર નવિ જાઉં કલ્યો હો.

અંગન મેં મેહ વૂઠે, જન્મ તાપ કો વ્યાપ ગલ્યો હો;

બોધિ બીજ પ્રગટ્યો તિહું જગ મેં,

તપ સંયમ કો ખેત ફલ્યો હો. જેસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા,

શ્વેત શંખ મેં દૂધ ભળ્યો હો; દરશન થેં નવિનિધ મેં પાઈ,

દુખ દોહગ સવિ દૂર ટળ્યો હો.

ડરત ફિરત હે દૂર હી દિલ થેં, મોહમલ્લ જિણે જગત્રણ છળ્યો હો;

સમકિત રતન લહું દરિસણ ર્થે, અબ નવિ જાઉં ફુગતિ રુલ્યો હો.

નેહ નજર ભર નિરખત હી, મુજ પ્રભુશું હિયડો હેજે હલ્યો હો;

શ્રી નયવિજય વિબુધ સેવક કું, સાહિબ સુરતરુ હોઈ ફલ્યો હો.

Related Articles

× CLICK HERE TO REGISTER