Sambhav jinvar vinanti stavan gujarati lyrics

Sambhav jinvar vinanti stavan gujarati lyrics

સંભવ જિનવર વિનંતી, અવધારો ગુણ જ્ઞાતા રે;

ખામી નહિ મુજ ખિજમતે, કદીયે હોશો ફલ દાતા રે.

કરજોડી ઊભો રહું, રાત-દિવસ તુમ ધ્યાને રે;

॥१॥

જો મનમાં આણો નહીં, તો શું કહીએ થાને રે.

ખોટ ખજાને કો નહીં, દીજિયે વાંછિત દાનો રે;

કરુણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો રે.

કાળ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુમ હાથે રે;

લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે.

દેશો તો તુમ હી ભલા, બીજા તો નવિ યાચું રે;

વાચક “યશ” કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે.

Related Articles

× CLICK HERE TO REGISTER