Sambhavdev te ghur savo save re stavan gujarati lyrics

Sambhavdev te ghur savo save re stavan gujarati lyrics

સંભવદેવ તે ધુર સેવો સવે રે, લહિ પ્રભુ સેવન ભેદ;

સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ, સં૦।। ૧ ।।

ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ;

ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લખાવ.

ચરામાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;

સં૦ગારા દોષ ટળે વળી દૃષ્ટિ ખુલે ભલી રે,

પ્રાપ્તિ પ્રવચન વાક. સં૦ ||૩ ।। પરિચય પાતિક ઘાતક સાધુ શું રે,

અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે,

પરિશીલન નય હેત. સં૦ ॥૪૪ ॥ કારણ જોગે હો કારજ નીપજે રે,

એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીયે રે,

એ નિજ મત ઉન્માદ.

Related Articles

× CLICK HERE TO REGISTER