Samkit data samkit aapo stavan gujarati lyrics

Samkit data samkit aapo stavan gujarati lyrics

સમકિત દાતા સમકિત આપો, મન માંગે થઈ મીઠું;

છતી વસ્તુ દેતાં શું સોચો? મીઠું જે સહુએ દીઠું;

પ્યારા પ્રાણ થકી છો રાજ! સંભવ જિનજી! મુજને.

ઈમ મત જાણો જે આપે લહીએ, તે લાધું શું લેવું?

॥੧॥

પણ પરમાથ પ્રીછી આપે, તેહી જ કહીએ દેવું.

“અર્થી હું, તું અર્થ સમર્પક”, ઈમ મત કરજ્યો હાંસું;

॥२॥

પ્રગટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું.

પરમપુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ;

॥3॥

તેણે રુપે તુમને અમે ભજીએ, તિણે તુમ હાથ વડાઈ.

તુમે સ્વામી હું સેવા કામી, મુજરો સ્વામી નિવાજે;

નહિ તો હઠ માંડી માંગતાં, કિણવિધ સેવક લાજે.

જ્યોતે જ્યોતિ મિલે મત પ્રીછો, કુણ લહેશે કુણ ભજશે?

સાચી ભક્તિ જે હંસ તણી પરે, ખીર-નીર નય કરશે.

ઓલગ કીધી જે લેખે લાગી, ચરણ ભેટ પ્રભુ દીધી;

રૂપ વિબુધનો “મોહન” પભણે, રસના પાવન કીધી.

Related Articles

× CLICK HERE TO REGISTER