શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,
શાંતિકરણ ઈન કલિમેં હો જિનજી. ૧
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરું પલ પલ મેં સાહિબજી. તું મેરા મનમેં… ૨
ભવમાં ભમતા મેં દરિશન પાયો,
આશા પૂરો એક પલ મેં હો જિનજી. તું મેરા મનમેં… ૩
નિર્મળ જ્યોત વદન પર સોહે,
નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં હો જિનજી. તું મેરા મનમેં… ૪
મેરો મન તુમ સાથે લીનો,
મીન વસે જ્યું જલ મેં હો જિનજી. તું મેરા મનમેં… ૫
જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર,
દીઠોજી દેવ સકલ મેં હો જિનજી. તું મેરા મનમેં… ૬