Sevo bhaviya vimal jineshwar stavan gujarati lyrics

Sevo bhaviya vimal jineshwar stavan gujarati lyrics

સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન સંગાજી;

એહવા પ્રભુનું દરિશન લેવું, તે આળસ માંહે ગંગાજી.

॥੧॥

અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી;

॥२॥

જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. ભવ અનંતમાં દર્શન દીઠું,

પ્રભુ એહવા દેખાડેજી;

ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી.

॥३॥

તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે આંજીજી;

ગુરુ પરમાન્ન દિયે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજીજી.

॥४॥

ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી;

સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી.

॥५॥

શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક ‘યશ’ કહે સાચુંજી;

કોડિ કપટ જો કોઈ દિખાવે, તોયે પ્રભુ વિણ નવિ રાચુંજી.

॥६॥

Related Articles

× CLICK HERE TO REGISTER