સભવનાથ જિણદ પ્યારા સભવનાથ सिंह… (२)
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ… (४)
સાવત્થી નગરી ભલી હો, પિતા જિતારી નરિંદ… (૨)
લંછન તુરંગમ દીપતો (૨) रानी सेना भाता नंह…
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ… (२)
ઊંચપણો ધનુષ ચારસે હો શોભિત રાતા ચંદ્ર… (૨)
લાખ પૂરવ કી સ્થિતી (૨) દીપક દેહ થી નંદ…
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ… (२)
જૈન ધર્મ પરકાશિયો હો પ્રભુ મેરો ભવ દુઃખ ગંદ… (૨)
હરખચંદ હરખે કરી હો (ર) પ્રણમે પદ અરવિંદ…
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ…