શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈણ કલિ મેં હો જિનજી!
તું મેરા મન મેં તું મેરા દિલ મેં, ધ્યાન ધરું પલપલ મેં. ॥१ ॥
ભવમાં ભમતાં મેં દરિશન પાયો,
આશા પૂરો એક પલ મેં. ॥२॥
નિર્મલ જ્યોત વદન પર સોહે,
નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં. ।।૩।।
મેરો મન તુમ સાથે લીનો,
મીન વસે જ્યું જલ મેં. ॥४॥