Shanti jineshwar sacho shahib stavan gujarati lyrics

Shanti jineshwar sacho shahib stavan gujarati lyrics

શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈણ કલિ મેં હો જિનજી!

તું મેરા મન મેં તું મેરા દિલ મેં, ધ્યાન ધરું પલપલ મેં.

॥१ ॥

ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલ મેં.

॥२॥

નિર્મલ જ્યોત વદન પર સોહે, નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં.

।।૩।।

મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્યું જલ મેં.

॥४॥

“જિનરંગ’ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર,દીઠોજી દેવ સકલ મેં.

॥५॥

Related Articles

× CLICK HERE TO REGISTER