Shanti jineshwar sahiba re stavan gujarati lyrics

Shanti jineshwar sahiba re stavan gujarati lyrics

શાંતિ જિનેશ્વર સાહિબા રે, શાંતિ તણા દાતાર;

અંતરજામી છો માહરારે, આતમના આધાર.

શાંતિ૦ ।।૧।।

ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ;

નયન ચાહે પ્રભુ નિરખવારે, દ્યો દરિશન મહારાજ.

શાંતિ૦ ।। ૨ ।।

પલક ન વિસરો મન થકી રે, જિમ મોરા મન મેહ;

એક પખો કેમ રાખીયે રે, રાજ કપટનો નેહ.

શાંતિ૦॥૩॥

નજર રે, વાધે બમણો વાન;

અખૂટ ખજાનો પ્રભુ તાહરો રે, દીજીએ વાંછિત દાન.

આશ કરે જે કોઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ;

।।૪૪ ।।

સેક જાણીને આપણો રે, દીજીએ તાસ દિલાસ.

શાંતિ૦।।૫।

દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર;

કાજ સરે નિજ દાસનાં રે, એ મોટો ઉપકાર.

એવું જાણીને જગધણી રે, દિલમાં હિ ઘરજો પ્યાર;

શાંતિ૦।।૬।।

“રૂપવિજય” કવિરાયનો રે, મોહન જયજયકાર.

શાંતિ૦ ।।૭ ।।

Related Articles

× CLICK HERE TO REGISTER