Shree Aadishwar Bhagwan Caityavandan | શ્રી આદિશ્વર ભગવાન ચૈત્યવંદન
આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય;
નાભિરાયા કુલમંડણો, મરૂદેવા માય.
પાંચસો ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ દયાલ;
ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ.
વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણીખાણ;
તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.
ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ.
વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણીખાણ;
તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.