Shree Abhinandan Swami Caityavandan | શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન

Shree Abhinandan Swami Caityavandan | શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન

Shree Abhinandan Swami Caityavandan | શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન

નંદન સંવર રાયના, ચોથા અભિનંદન;
કપિ લંછન વંદન કરો, ભવદુ:ખ નિકંદન.
સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય;
સાડા ત્રણસો ધનુષ્યમાન, સુંદર જસ કાય.
વિનીતા વાસી વંદિયે એ, આયુ લખ પચાસ;
પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ.

Related Articles

× CLICK HERE TO REGISTER