Shree Arnath Bhagwan Chaityavandan | શ્રી અરનાથ ભગવાનનું ચૈત્યવંદન

ઠાણ સર્વાર્થ થકી ચવ્યા, નાગપૂરે અરનાથ;
રેવતી જન્મ મહોત્સવ, કરતા નિર્જરનાથ.
જયકર યોનિ ગજવરૂ, રાશી મીન ગણદેવ;
ત્રણ વર્ષમાં થિર થઈ, ટાળે મોહની ટેવ.
પામ્યા અંબતરૂ તલે એ, ક્ષાયિકભાવે નાણ;
સહસ મુનિવર સાથશું, વીર કહે નિર્વાણ.

Related Articles