Shree Dharmnath Bhagwan Chaityavandan| શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન

Shree Dharmnath Bhagwan Chaityavandan| શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન

Shree Dharmnath Bhagwan Chaityavandan| શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન

વૈશાખ સુદી સાતમે, ચવ્યા શ્રી ધર્મનાથ;
વિજય થકી મહા માસની, સુદી ત્રીજે સુખજાત.
તેરસ માહે ઊજળી, લિયે સંજમ ભાર;
પોષી પૂનમે કેવલી, બહુ ગુણના ભંડાર.
જેઠી પાંચમ ઊજળી એ, શિવપદ પામ્યા જેહ;
નય કહે એ જિન પ્રણમતાં, વાઘે ધર્મ સ્નેહ.

Related Articles

× CLICK HERE TO REGISTER