Shree Neminath Bhagwan Chaityavandan | શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્યવંદન

Shree Neminath Bhagwan Chaityavandan | શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્યવંદન

Shree Neminath Bhagwan Chaityavandan | શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્યવંદન

નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય;
સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય.
દશ ધનુષ્યની દેહડી, આયુ વરસ હજાર;
શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર.
શૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન;
જિન ઉત્તમ પદપદ્મને, નમતાં અવિચલ ઠાણ.

Related Articles

× CLICK HERE TO REGISTER