Shree Padamprabhu Bhagwan chaityavandan | શ્રી પદ્મપ્રભ ભગવાનનું ચૈત્યવંદન

કોસંબીપૂરી રાજિયો, ધર નરપતિ તાય;
પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય.
ત્રીસ લાખ પૂર્વતણું, જિન આયુ પાળી;
ધનુષ્ય અઢીસો દેહડી, સવિ કર્મને ટાળી.
પદ્મલંછન પરમેશ્વરુ એ, જિનપદ પદ્મની સેવ;
પદ્મવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિતમેવ.

Related Articles

× CLICK HERE TO REGISTER