Shree sambhavjinrajji re stavan gujarati lyrics

Shree sambhavjinrajji re stavan gujarati lyrics

શ્રી સંભવ જિનરાજજી રે, તાહરું અકલ સ્વરુપ;

જિનવર પૂજો, પર પ્રકાશક દિનમણિ રે,

સમતારસનો ભૂપ. જિનવર પૂજો.

પૂજો પૂજો રે ભવિક જન પૂજો, પ્રભુ પૂજ્યા પરમાનંદ.

જિ૦।૧।।

અવિસંવાદ નિમિત્તે છો રે, જગત જંતુ સુખકાજ;

હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ.

ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ;

४ि०॥२॥

ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.

४ि०॥३॥

કાર્યગુણ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ;

સકલ તાહરીરે, માહરે સાધનરુપ.

એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય;

કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય.

પ્રભુપણે પ્રભુ ઓળખી રે,અમલ ગુણ ગેહ;

Related Articles

× CLICK HERE TO REGISTER