Shree Shankar chandrapraph re lo stavan gujarati lyrics

Shree Shankar chandrapraph re lo stavan gujarati lyrics

શ્રી શંકર ચંદ્રપ્રભ રે લો, તું ધ્યાતા જગનો વિભુ રે લો;

તિણે હું ઓલગે આવીઓ રે લો, તુમે પણ રે લો.

દીધી ચરણની ચાકરી રે લો, હું હરખે કરી રે લો;

સાહિબ સામું નિહાળજો રે લો, ભવસમુદ્રથી તારજો રે લો.

અગણિત ગુણ ગણવા તણી રે લો,

મુજ મન હોંશ ધરે ઘણી રે લો; જિમ નભને પામ્યા પંખી રે લો,

દાખે બાળક કરથી લખી રે લો. જો જિન તું છે પાંસરો રે લો,

કરમ તણો શ્યો આશરો રે લો; જો તુમે રાખશો ગોદમાં રે લો,

તો જાશું નિગોદમાં રે લો. જબ તાહરી કરુણા થઈ રે લો,

કુમતિ કુગતિ દૂરે ગઈ રે લો; અધ્યાતમ રવિ ઉગિયો રે લો,

પાપ તિમિર કહાં પુગિયો રે લો. તુજ મૂરતિની માયા જીસી રે લો,

ઉર્વશી થઈ ઉરે વસી રે લો; રખે પ્રભુ ટાળો એક ઘડી રે લો,

નજર વાદળની છાંહડી રે લો. તાહરી ભક્તિ ભલી બની રે લો,

જિમ ઔષધી સંજીવની રે લો; તવ મન આનંદ ઉપન્યો રે લો,

કહે કવિ રુપનો રે લો.

Related Articles

× CLICK HERE TO REGISTER