Shri Arjin bhavjalno taru stavan gujarati lyrics

Shri Arjin bhavjalno taru stavan gujarati lyrics

બાહ્ય ગ્રહી જે ભવિજન તારે, આણે શિવપુર આરે રે.

તપ જપ માંહે મહા તોફાને, નાવ ન ચાલે માને રે;

॥੧॥

પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે.

ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઈ રે;

॥२॥

કાયા કષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ રે.

॥3॥

જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણો રે;

શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયને ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. ।।૪ ।।

પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે;

વાચક ‘જસ” કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. ॥૫ ।।

Related Articles

× CLICK HERE TO REGISTER