શંખેશ્વર નિજ રંગી, પ્રાણ જીવન પ્રભુ પ્યારે રે;
અશ્વસેન વામાજી કે નંદન, ચંદન સમ હમ સારે રે;
અણિયારી તોરી અંબુજ અંખિયા, કરુણારસભરી તારે રે.||૧||
નયન કચોલે અમૃત રોલે, ભવિ જન કાજ સુધારે રે;
ભવિ ચકોર ચિત્ત હરખે નિરખી, ચંદ્ર કિરણ સમ પ્યારે રે.||૨||
તેરા હી નામ રટત હું નિશદિન, અન્ય આલંબન છારે રે;
શરણ પડ્યે કો પાર ઉતારે, ઐસો હૈ બિરુદ તુમારે રે.||૩||
ભ્રમત ભ્રમત શંખેશ્વર સ્વામી!, પામી ભ્રમ સબ વારે રે;
જન્મ મરણ કી ભીતિ નિવારી, વેગે કરો ભવ પારે રે.||૪||