Shri shreyansh Krupa karo stavan gujarati lyrics

Shri shreyansh Krupa karo stavan gujarati lyrics

શ્રી શ્રેયાંસ કૃપા કરો, તું જગબાંધવ તાત રે;

અલખ નિરંજન તું જ્યો, તું જગ માંહે વિખ્યાત રે;

ધન્ય ધન્ય નરભવ તેહનો રે! જેને તુજ દરિસણ પાયો રે;

માનું ચિંતામણિ સુરતરુરે, તસ ઘર ચાલી આયો રે.

ધન્ય તે ગામ નગર પુરી, જસ ઘરે તું પ્રભુ આયો રે;

ભક્તિ કરી પડિલાભિયો, તેણે બહુ સુકૃત કમાયો રે.

જિહાં જિહાં ઈમ પ્રભુ તું ગયો, તિહાં તિહાં બહુ

 પાપ પલાયો રે તુજ મૂરતિ નિરખી ભલી,

જેણે તું દિલમાં ધાર્યો રે. હવે પ્રભુ! મુજને આપીએ,

તુજ ચરણ નિવાસો રે; રિદ્ધિ અનંતી આપીએ,

“કીર્તિ” અનંતી આવાસો રે.

Related Articles

× CLICK HERE TO REGISTER