Shri vasupujiya Swami hamara stavan gujarati

Shri vasupujiya Swami hamara stavan gujarati

શ્રી વાસુપૂજ્ય સ્વામી હમારા, પ્રભુ લાગો છો તુમે પ્રેમ પ્યારા;

તન-મન-ચિત્ત વળગ્યું તુમશું, હવે અંતર રાખો કહો કિમ અમશું?

સાહિબા જિનરાજ હમારા, મોહના જિનરાજ હમારા. ॥੧॥

આશા પૂરીએ પ્યારા, જો નામ ધરાવો છો જગદાધારા;

સકલ લીલા તુમ પાસે સ્વામી, હેત આણી દીજિયે અંતરયામી!

॥૨॥ એટલી વિમાસણ શી છે તુમને,

એ તો વંછિત દેતાં સ્વામી મુજને; ખોટ ખજાને નહિ પડે તારે,

પણ અક્ષય ખજાનો હોશે માહરે. ॥૩॥

ભલો ભૂંડો પણ પોતાનો જાણી,

વળી કરુણાની લહેર તે મનમાં આણી;

અમને મનોગત વાંછિત દેજો, પ્રભુ હેત ધરીને સામું જોજો. ॥४॥

વારંવાર કહું શું તુજને, સેવા ફળ દેજો સ્વામી!

અમને; પ્રેમવિબુધના’ભાણ’ની પ્રભુજી!

તુમનામેદોલતચઢતીવિભુજી! ॥૫॥

Related Articles

× CLICK HERE TO REGISTER