સુગુણ (૨) સોભાગી સાચો સાહિબો હોજી, મીઠડો આદિ જિણંદ;
મોહન (૨) સૂરતી રુડી દેખતાં હોજી, વાધે પરમ આણંદ. સુ૦।।૧ ।|
સુંદર (૨) જિન ચિતડે ચડ્યો હોજી, ચોક્કસ પદહ ઠરાય;
વેધક (૨) તન મનનો થયો હોજી, ઊતાર્યો કિમ જાય. सु०॥२॥
તુજ (૨) કહેવા મુજ જીભડી હોજી, રાતી રંગે રહંત;
(૨) ગતની જે વાતડી હોજી, તે મુખે આવી ચડંત. સુત્રઝ॥૩॥
કામણ (૨) ગારો પ્યારો પ્રાણથી હોજી, ભેટણ ઉજમ અંગ;
(૨) થી અતિ શીતલો હોજી, જગમાં ઉત્તમ સંગ. સુ૦િ॥૪॥