Sugun sugun stavan gujarati lyrics

Sugun sugun stavan gujarati lyrics

સુગુણ (૨) સોભાગી સાચો સાહિબો હોજી, મીઠડો આદિ જિણંદ;

મોહન (૨) સૂરતી રુડી દેખતાં હોજી, વાધે પરમ આણંદ. સુ૦।।૧ ।

સુંદર (૨) જિન ચિતડે ચડ્યો હોજી, ચોક્કસ પદહ ઠરાય;

વેધક (૨) તન મનનો થયો હોજી, ઊતાર્યો કિમ જાય. सु०॥२॥

તુજ (૨) કહેવા મુજ જીભડી હોજી, રાતી રંગે રહંત;

(૨) ગતની જે વાતડી હોજી, તે મુખે આવી ચડંત. સુત્રઝ॥૩॥

કામણ (૨) ગારો પ્યારો પ્રાણથી હોજી, ભેટણ ઉજમ અંગ;

(૨) થી અતિ શીતલો હોજી, જગમાં ઉત્તમ સંગ. સુ૦િ॥૪॥

ત્રિકરણ (૨) શું તુજથી કર્યો હોજી, નવલો પ્રેમ પ્રકાશ;

દિલભરી (૨)“કાંતિવિજય’ તણા હોજી, પૂરોપ્રેમ પ્રકાશ. સુ૦।।૫।।

Related Articles

× CLICK HERE TO REGISTER